ગુજરાતી

માં ગોતરની 3 મુખ્ય વ્યાખ્યા છે: ગોત્ર1ગોતર2ગોતર3

ગોત્ર1

નપુંસક લિંગ

  • 1

    વંશ; કુલ; 'ટ્રાઈબ' (કોઈ ખાસ મુનિથી શરૂ થતું).

મૂળ

सं.

ગુજરાતી

માં ગોતરની 3 મુખ્ય વ્યાખ્યા છે: ગોત્ર1ગોતર2ગોતર3

ગોતર2

નપુંસક લિંગ

  • 1

    કઠોળની શિંગોનાં ફોતરાં અને પાંદડાંનો ભૂકો (ઢોરનું ખાણ).

મૂળ

સર૰ म.; दे. गवत्त; सं. गो +तृण?

ગુજરાતી

માં ગોતરની 3 મુખ્ય વ્યાખ્યા છે: ગોત્ર1ગોતર2ગોતર3

ગોતર3

નપુંસક લિંગ

  • 1

    ગોત્ર; કુળ.