ગોતરજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોતરજ

masculine and feminine noun & masculine and feminine noun

 • 1

  ગોત્રજ; ગોત્રમાં જન્મેલું.

 • 2

  કુલદેવતા; ગોતરોજ.

ગોત્રજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોત્રજ

વિશેષણ

 • 1

  ગોત્રમાં જન્મેલું.

ગોત્રજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોત્રજ

masculine and feminine noun & masculine and feminine noun

 • 1

  કુલદેવતા; ગોતરજ.