ગોતરડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોતરડું

નપુંસક લિંગ

  • 1

    ગોતરજની પૂજા માટે આણેલી માટી અથવા વસ્તુ કે તે લાવવાનો સમારંભ (લગ્નમાં મંગળ તરીકે કરાય છે.).