ગોતવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોતવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    શોધવું; ખોળવું.

મૂળ

दे. घुत्तिअ (શોધેલું) ઉપરથી