ગુજરાતી માં ગોથની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ગોથ1ગોથ2

ગોથું1

નપુંસક લિંગ

 • 1

  માથું નીચે હોય તેવી શરીરની સ્થિતિ.

 • 2

  ગુલાંટ.

 • 3

  માથું મારવું તે.

 • 4

  [બ૰વ૰] નકામાં ફાંફાં.

 • 5

  લાક્ષણિક ભૂલથાપ.

મૂળ

જુઓ 'ગોથ'સ્ત્રી૰

ગુજરાતી માં ગોથની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ગોથ1ગોથ2

ગોથ2

વિશેષણ

 • 1

  ચાર (વેપારી સંકેતની ભાષામાં).

ગુજરાતી માં ગોથની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ગોથ1ગોથ2

ગોથ

સ્ત્રીલિંગ

 • 1

  ઊંધે માથે ફરી જવું તે; ગુલાંટ (પતંગની).

 • 2

  લાક્ષણિક ભૂલથાપ; ગોથું.

મૂળ

अ. गोतह= ડૂબકી