ગોથાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોથાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ગોથાં ખાવાં; ગોથાં ખાતા રખડવું.

મૂળ

જુઓ ગોથું