ગોથું મારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોથું મારવું

  • 1

    માથું નીચું નમાવીને મારવું (શીંગળા પ્રાણીએ).