ગોદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોદ

સ્ત્રીલિંગ

 • 1

  ખોળો.

 • 2

  વારંવાર ટોક્યા કરવું તે.

  જુઓ 'ગોદવું'

 • 3

  ડખલ; અંતરાય; પજવણી.

મૂળ

सं. क्रोड;? સર૰ हिं.