ગોદડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોદડિયું

વિશેષણ

 • 1

  ખડબચડું ને જાડું.

 • 2

  ગોદડીમાં હોઈએ ને થતું-રાતનું (ગ્રહણ).

 • 3

  પાસે માત્ર ફાટેલી ગોદડી કે ચીંથરાં રાખનાર (બાવો, સાધુ).

મૂળ

ગોદડું ઉપરથી

ગોદડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોદડિયું

નપુંસક લિંગ

 • 1

  એક જાતનો શીતળાનો રોગ-ઓરી.