ગોદડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોદડી

સ્ત્રીલિંગ

 • 1

  નાનું ગોદડું.

 • 2

  લૂગડાંના કકડા વગેરે ગોઠવીને કરાતું હલકું પાતળું ઓઢણ કે પાથરણું.

 • 3

  ગાયની ડોક નીચેની લબડતી ગોદડી જેવી જાડી ચામડી.

 • 4

  એક વૃક્ષ.

મૂળ

જુઓ ગોદડું