ગોંદરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોંદરું

નપુંસક લિંગ

  • 1

    ગાંદરું; ગામના ઢોર ઊભાં રહેવાની ભાગોળ પાસેની જગા.

  • 2

    ગામની ભાગોળ.