ગોદાટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોદાટવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ગોદા મારવા; વારંવાર ગોદાવવું.

  • 2

    લાક્ષણિક વારંવાર કહ્યા કરવું; ટોકવું.

મૂળ

'ગોદો' ઉપરથી