ગોદાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોદાન

નપુંસક લિંગ

  • 1

    ગાયનું દાન.

  • 2

    કેશ કપાવવાનો સંસ્કાર-વિધિ.

મૂળ

सं.