ગોદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોદી

સ્ત્રીલિંગ

  • 1

    અંદર પાણી કઢાય ઘલાય એવી સવડવાળું, વહાણો બાંધવાનું અને ઊભાં રાખવાનું બંદર.

  • 2

    ગોડાઉન; વખાર.

મૂળ

સર૰ हिं., म.