ગોધલિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોધલિયું

નપુંસક લિંગ

  • 1

    નાનો બળદ; (ખસી કરેલો) વાછરડો.

મૂળ

'ગોધો' ઉપરથી