ગોંધિયારું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોંધિયારું

વિશેષણ

  • 1

    ગોંધાઈ મરાય એવું બંધિયાર.

મૂળ

'ગોંધવું' ઉપરથી

ગોંધિયારું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોંધિયારું

નપુંસક લિંગ

  • 1

    ઘોલકું.