ગોપુર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોપુર

નપુંસક લિંગ

  • 1

    શહેરનો કે મંદિરનો દરવાજો.

  • 2

    મુખ્ય દ્વાર.

મૂળ

सं.