ગોપિકા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોપિકા

સ્ત્રીલિંગ

  • 1

    ગોપી; ગોવાળણ.

  • 2

    વૃંદાવનની કૃષ્ણભક્ત ગોપી.

મૂળ

सं.