ગોફ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોફ

પુંલિંગ

  • 1

    કોટનું એક ઘરેણું.

  • 2

    હાથનું એક એક ઘરેણું.

  • 3

    રાસ રમતાંની સાથે હાથમાંનાં રંગબેરંગી દોરડાં ગૂંથાતાં જાય છે તે રમત.