ગોફણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોફણ

સ્ત્રીલિંગ

  • 1

    ગોળા-પથરા ફેંકવાનું જોતર જેવું સાધન.

મૂળ

दे.. गुंफण; दे गोफणा; सं. गो+फणा

પુંલિંગ

  • 1

    ગોફણડો; અંબાડે લટકાવવાનું સ્ત્રીઓનું એક ઘરેણું.