ગોફણડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોફણડો

પુંલિંગ

  • 1

    અંબાડે લટકાવવાનું સ્ત્રીઓનું એક ઘરેણું.

મૂળ

सं. गुंफ् કે गोफणा પરથી?