ગોફણિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોફણિયું

વિશેષણ

  • 1

    ગોફણના કામનું; કઠણ (પથ્થર).

  • 2

    થોડા ઘીનો કઠણ (નાનો લાડુ).