ગોફણિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોફણિયો

પુંલિંગ

  • 1

    ગોફણમાં ફેંકવાનો ગોળો.

  • 2

    લાક્ષણિક લાડુ (વ્યંગમાં).