ગોફણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોફણી

સ્ત્રીલિંગ

  • 1

    ગોફણડો; અંબાડે લટકાવવાનું સ્ત્રીઓનું એક ઘરેણું; ગોફણો તુંગા પર જડેલો લાકડાનો એક ભાગ.