ગુજરાતી

માં ગોબરની 3 મુખ્ય વ્યાખ્યા છે: ગોબર1ગોબરુ2ગોબરું3

ગોબર1

નપુંસક લિંગ

 • 1

  (ગાયનું) છાણ.

 • 2

  છાણાંનો ભૂકો.

મૂળ

दे. गोवर

ગુજરાતી

માં ગોબરની 3 મુખ્ય વ્યાખ્યા છે: ગોબર1ગોબરુ2ગોબરું3

ગોબરુ2

પુંલિંગ

 • 1

  ઓરી; એક જાતની શીતળા; ગોદડિયુ.

મૂળ

જુઓ ગોવરું

ગુજરાતી

માં ગોબરની 3 મુખ્ય વ્યાખ્યા છે: ગોબર1ગોબરુ2ગોબરું3

ગોબરું3

વિશેષણ

 • 1

  ગંદું.

નપુંસક લિંગ

 • 1

  ગોબર.

મૂળ

'ગોબર' ઉપરથી