ગોમેદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોમેદ

પુંલિંગ

  • 1

    એક જાતનો હીરો; પોખરાજ.

મૂળ

सं.