ગુજરાતી માં ગોરની 3 મુખ્ય વ્યાખ્યા છે:

ગોર1ગોર2ગોર3

ગોરુ1

નપુંસક લિંગ

 • 1

  ઢોર.

મૂળ

સ૰ हिं.; म. गोरुं

ગુજરાતી માં ગોરની 3 મુખ્ય વ્યાખ્યા છે:

ગોર1ગોર2ગોર3

ગોરું2

વિશેષણ

 • 1

  સફેદ-ઊજળા રંગનું.

મૂળ

सं. गौर; प्रा. गोर

ગુજરાતી માં ગોરની 3 મુખ્ય વ્યાખ્યા છે:

ગોર1ગોર2ગોર3

ગોર3

પુંલિંગ

 • 1

  વિચાર; મનન.

મૂળ

फा.

પુંલિંગ

 • 1

  (છાણાંનો) ભૂકો; ગેરો.

 • 2

  જુઓ ['ઘોરી'] ઢોરનો સમૂહ.

મૂળ

'ગરવું' ઉપરથી?

ગુજરાતી માં ગોરની 3 મુખ્ય વ્યાખ્યા છે:

ગોર1ગોર2ગોર3

ગોર

પુંલિંગ

 • 1

  પુરોહિત.

 • 2

  પંડો.

ગુજરાતી માં ગોરની 3 મુખ્ય વ્યાખ્યા છે:

ગોર1ગોર2ગોર3

ગોર

સ્ત્રીલિંગ

 • 1

  ['૨' માં યશ્રુતિ] ગોરમા; ગૌરી; પાર્વતી.

 • 2

  ગોર; કુમારિકાઓનું ગૌરીપૂજનનું વ્રત.