ગોરક્ષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોરક્ષ

વિશેષણ

  • 1

    ગાયોનું રક્ષણ કરનારું.

  • 2

    ઇંદ્રિયોને કબજે રાખનારું.

મૂળ

सं.