ગોરખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોરખ

વિશેષણ

  • 1

    ઇંદ્રિયોને સ્વાધીન રાખનારું; સંયમી.

મૂળ

सं. गोरक्ष

પુંલિંગ

  • 1

    શિવમાર્ગી સાધુઓનો એક પ્રકાર.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    મત્સ્યેન્દ્રનો પ્રસિદ્ધ શિષ્ય ગોરખનાથ.