ગોરખધંધો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોરખધંધો

પુંલિંગ

  • 1

    ગોરખપંથી રાખે છે એવું એક યંત્ર.

  • 2

    લાક્ષણિક એકના એક કામનું નિરર્થક પુનરાવર્તન.

  • 3

    ખોટાઈ કે ખોટો ધંધો.