ગોરુચંદન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોરુચંદન

નપુંસક લિંગ

  • 1

    ગોરોચન; ગાયના માથામાંથી મળતી કે તેના પિત્ત યા મૂત્રમાંથી બનાવાતી એક ઔષધી.