ગોરજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોરજ

સ્ત્રીલિંગ

  • 1

    ગાયોના ચાલવાથી ઊડતી રજ-ધૂળ.

  • 2

    લાક્ષણિક સમીસાંજ.

મૂળ

सं.