ગોરણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોરણું

નપુંસક લિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી લૂઓ; વણવા માટે લીધેલો કણકનો નાનો ગોળો.