ગોરણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોરણી

સ્ત્રીલિંગ

  • 1

    ગોયણી; ગોરાણી.

  • 2

    સૌભાગ્યવતી સ્ત્રી.

  • 3

    વ્રત નિમિત્તે જમવા બોલાવેલી સૌભાગ્યવતી સ્ત્રી.