ગોરતો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોરતો

પુંલિંગ

  • 1

    સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડવાનું એક વ્રત.

મૂળ

सं. गौरी ઉપ રથી