ગોરંભો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોરંભો

પુંલિંગ

  • 1

    ગોરંભાવું તે; ગૂંચવણ.

  • 2

    ઘેરો.

  • 3

    વાદળાં ચડી આવવાં તે.