ગોરંભો ઘાલવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોરંભો ઘાલવો

  • 1

    વાદળ ચડી આવવાં.

  • 2

    ધૂંધવાતું-ચડેલું મોં કરવું.

  • 3

    મુશ્કેલીમાં મૂકવું.