ગોરમા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોરમા

સ્ત્રીલિંગ

  • 1

    ગૌરી; પાર્વતી.

  • 2

    ગોર; કુમારિકાઓનું ગૌરીપૂજનનું વ્રત.

મૂળ

सं. गौरी +माता