ગોરવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોરવ

પુંલિંગ

  • 1

    વર અને એનાં સગાંનું ગૌરવ-માન વધારવા કન્યાપક્ષ તરફથી કરાતું જમણ.

મૂળ

सं. गौरव; प्रा. गौरव =બહુમાન; આદર