ગોરસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોરસ

નપુંસક લિંગ

  • 1

    દૂધ, દહીં વગેરે તે રાખવાનું પાત્ર; ગોરસી.

મૂળ

सं.

ગોરસું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોરસું

નપુંસક લિંગ

  • 1

    દહીં દૂધ રાખવાનું માટીનું વાસણ; દોણી.