ગોરસિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોરસિયું

વિશેષણ

  • 1

    ગોરસવાળું.

નપુંસક લિંગ

  • 1

    ગોરસ; દૂધ, દહીં વગેરે તે રાખવાનું પાત્ર; ગોરસી.