ગુજરાતી

માં ગોરાટની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગોરાટ1ગોરાટ2

ગોરાટ1

વિશેષણ

  • 1

    પોચી, રેતાળ અને લાલાશ વા પીળાશ મારતી (માટી વા જમીન).

ગુજરાતી

માં ગોરાટની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગોરાટ1ગોરાટ2

ગોરાટ2

વિશેષણ

  • 1

    ગોરટ; ગોરું; ગોરાટ.