ગોરાડુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોરાડુ

વિશેષણ

  • 1

    પોચી, રેતાળ અને લાલાશ વા પીળાશ મારતી (માટી વા જમીન).

મૂળ

सं. गौर ઉપરથી