ગોરાણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોરાણી

સ્ત્રીલિંગ

  • 1

    ગોરની સ્ત્રી.

  • 2

    ગુરુપત્ની કે સ્ત્રીગુરુ.

મૂળ

જુઓ 'ગોર' તેનું સ્ત્રી૰