ગોરિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોરિયો

પુંલિંગ

  • 1

    વાછડો (બહુધા ગોરો).

મૂળ

सं. गौर, प्रा. गोर ઉપરથી