ગુજરાતી માં ગોલની 3 મુખ્ય વ્યાખ્યા છે:

ગોલ1ગોલ2ગોલ3

ગોલ1

પુંલિંગ

 • 1

  (ફૂટબોલ વગેરે રમતોમાં) પોયું.

મૂળ

इं.

ગુજરાતી માં ગોલની 3 મુખ્ય વ્યાખ્યા છે:

ગોલ1ગોલ2ગોલ3

ગોલ2

વિશેષણ

 • 1

  વર્તુલના-દડાના આકારનું.

પુંલિંગ

 • 1

  ગોળ આકાર.

ગુજરાતી માં ગોલની 3 મુખ્ય વ્યાખ્યા છે:

ગોલ1ગોલ2ગોલ3

ગોલ3

પુંલિંગ

 • 1

  લક્ષ્ય.

 • 2

  પોયું; ફૂટબૉલ, હૉકી, બાસ્કેટબૉલ જેવી રમતમાં દડો નિશ્ચિત લક્ષ કે હદ સુધી પહોંચાડવો તે અને તેનાથી રમતમાં જે તે ટીમને મળતો પૉઈન્ટ.

 • 3

  ગેડીદડાની રમતમાં જ્યાં દડો પહોંચાડવાથી જીત ગણાય તે મુકરર કરેલી હદ.

મૂળ

इं.