ગોલમાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોલમાલ

પુંલિંગ

  • 1

    ગરબડગોટો; અવ્યવસ્થા.

મૂળ

हिं.