ગોલ્લૈયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોલ્લૈયો

પુંલિંગ

  • 1

    વગર નોતરે જમતો ફરતો આદમી.

મૂળ

જુઓ ઘોલૈયો