ગોલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોલો

પુંલિંગ

 • 1

  એ નામની જ્ઞાતિનો માણસ.

 • 2

  જનાનખાનાનો નોકર.

 • 3

  ગંજીફાનું એક પત્તું.

 • 4

  અનાજનો (ગોળાકાર) ભંડાર.