ગોળવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોળવા

પુંલિંગ બહુવયન​

  • 1

    સ્ત્રીઓનાં હાથનાં સોનાનાં કડાં.

  • 2

    તેવા ઘાટની કાચની બંગડી.

મૂળ

'ગોળ' ઉપરથી